અતિ મહેનત માગી લે તેવી ચોખાની રંગોળી
બાળકોને સ્પ્રેવર્ક કરાવતા શ્રી નિલમબેન પટેલ
બાળકોની સાથે બાળક બની રમત રમાડતા વડીલ શ્રી જયસુખભાઇ રાવલ
કાગળમાંથી વિવિધ ટોપી,પ્લેન,દડાબનાવડાવતા શ્રી પ્રવિણભાઇ શેનમા
કાગળ પર ઓઇલપેઇન્ટથી વિવિધ ડીઝાઇન બનાવરાવતા શ્રી કુસુમબેન
બાળકોની પ્રવૃતિ નિહાળતા મૂળધરાઇ પે સેન્ટરના આચાર્ય શ્રી સતિષભાઇ જોષી
બાળકોની પ્રવૃતિ નિહાળી માર્ગદર્શન આપ્તામૂળધરાઇ સી.આર.સી.કો. શ્રી મહાવીરસિંહ ઘેલડા
No comments:
Post a Comment