Monday 30 January 2012

આ વકતવ્ય જોવાનું ભૂલતા નહી

આ કલીપ જૂઓ


અત્રે નીચે નાણાકીય વર્ષ ૨૦૧૧-૧૨ માટે ઈન્કમટેક્ષ ગણવા એક્સેલ સીટ આપેલ છે. ઈન્કમટેક્ષ ગણવા માટે શીટની અંદર જ્યાં જ્યાં પીળા ખાના છે ત્યાં ત્યાં આપના ડેટા નાખવા.લીગલ લેઝર સાઈઝના કાગળ પર પ્રિંટ કાઢવી.

વિધાર્થી અને શિક્ષકોના ધોરણો સુધારવાનો પરિપત્ર

એક જ જિલ્લામાં ફરજ બજાવતા વિધાસહાયક અને પતિપત્નિ બદલી બાબત

Thursday 26 January 2012

ઉખાણા

ચાર ખૂણાનું ચોખંડુ
અધ્ધર ઉડે જાય
રાજા પૂછે રાણીને
આ ક્યુ જનાવર જાય
(પતંગ)

પડી પડી પણ
ભાંગી નહી
કટકા થયા બે ચાર
વગર પાંખે ઉડી ગઇ
તમે ચતુર કરો વિચાર
(રાત)

જોડકણા

વારતા રે વારતા
ભાભો ઢોર ચારતા,
ચપટી બોર લાવતા,
છોકરાવ સમજાવતા,
એક છોકરો રિસાયો,
કોઠી પાછળ ભીંસાયો,
કોઠી પડી આડી,
છોકરાએ ચીસ પાડી,
અરરર… માડી
જ્યારે વ્યક્તિની ઇચ્છા કે અપેક્ષા પરિપૂર્ણ ન થાય ત્યારે ઉદભવતી જડ પ્રતિક્રિયાને ''ગુસ્સા તરીકે ઓળખવામાં આવે છે. આ એક શીખેલી પ્રતિક્રિયા છે જેમાં વ્યક્તિની વર્તણૂક એના કાબૂ બહાર જતી રહે છે. જે વ્યક્તિની વર્તણૂક વ્યક્તિના પોતાના નિયંત્રણમાં નથી હોતી એ વ્યક્તિ ''ગાંડો કહેવાય છે. ''ગુસ્સો એ ટેમ્પરરી (ટૂંકા સમયનું) ગાંડપણ છે એવું કહી શકાય. તમારી ઇચ્છા વિરુધ્ધની કોઇ પણ ઘટના તમને ગુસ્સો કરાવી શકે.
ગુસ્સાને કારણે શરીરને પુષ્કળ નુકસાન થાય છે. હાઇબ્લડપ્રેશર, પેટનું અલ્સર(ચાંદુ), અનિદ્રા, થાક, હ્રદયરોગ વગેરે અનેક બીમારીઓ ગુસ્સાના કારણે થાય છે. ગુસ્સાના કારણે પ્રેમભર્યા સંબંધો તૂટે છે; વાતચીત અને વિચારોના આદાનપ્રદાનમાં મુશ્કેલી ઊભી થાય છે; પસ્તાવા અને હતાશાની લાગણી ઉભી થાય છે અને દરેક કામમાં અડચણ ઉભી થાય છે

Friday 13 January 2012

Tuesday 10 January 2012

VISHVA-SHANTIGRAM

Valabhipur BRC BHAVAN khate ta.8 ane 9 january na divase valabhipur shikshan parivar dwara aayojit vishva shantigram chintan shibir yojai.jema MAHESANA thi TULA_SANJAY ,PARASBHAI ane DADA vagere hajar rahi sauone mahitgar karel

Saturday 7 January 2012

teacher's lambikud

શિક્ષકોની લાંબીકૂદ વિડીયો નિહાળો
http://youtu.be/RVFx3ZLzCUQ

લાંબીકુદ વિડીયો જૂઓ

crc talim 7-1-2012

સી.આર.સી.તાલીમ આ વખતે અમારી પેટાશાળા નવાણીયા શાળામાં યોજાઇ.


જેમાં બપોરનું ભોજન પણ સાથે લીધેલ.

વલભીપુર તાલુકાના પ્રાથમિક શિક્ષકોનો કિકેટ રમતોત્સવ ર૦૧ર

        

વલભીપુર તાલુકાના પ્રાથમિક શિક્ષકોનો કિકેટ રમતોત્સવ ર૦૧ર

વલભીપુર તાલુકાના પ્રાથમિક શિક્ષકોનો કિકેટ રમતોત્સવ ર૦૧ર