Monday 27 February 2012

સાવ સરળ કોયડો

 - જવાબ જુઓ  ધોમ ધખતા ઉનાળાની બપોરે એક મકાનની અગાશીની પાળી પર એક કાચની બરણી મૂકેલી છે. તેના મથાળેથી એક પાતળી દોરી વડે બરણીની અંદર એક પત્થર લટકાવેલો છે.  દોરીને કે બરણીને અડ્યા વિના આ પત્થરને પાડી શકશો? કેવી રીતે ? જવાબ  ૯૯ર૪૦૬૮૭પ૦ પર એસ.એમ.એસ  મોકલી શકો છો.

No comments:

Post a Comment